ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે પાણીની ટાંકી ખાતેથી રોડ સેફટી રેલીનું આયોજન કરાયું હતું જે રેલીમાં આરટીઓના કર્મચારીઓ ટ્રાફિક પોલીસ તેમજ સ્વયંસેવકો જોડાયા હતા આરટીઓના અધિકારીઓ દ્વારા રેલીને લીલી ઝંડી આપવામાં આવી.