મોરબી: મોરબીમાં ઇન્કમ ટેક્સની ટીમે આંગડીયા પેઢીમાં પણ તપાસ હાથ ધરી, શહેરની તમામ આંગડીયા પેઢીઓ બંધ કરાઇ...
Morvi, Morbi | Sep 16, 2025 મોરબીમાં 38થી વધુ જગ્યાએ આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તેવામાં એક આંગડીયા પેઢીમાં પણ ટીમોએ સર્ચ ચલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આઇટીની કાર્યવાહીથી શહેરની અનેક આંગડીયા પેઢીઓ આજે બંધ જોવા મળી રહી છે. જેમાં 38થી વધુ જગ્યાએ 250 જેટલા અધિકારીઓના સ્ટાફ દ્વારા હજુ પણ સર્ચ યથાવત હોય દરમ્યાન આઇટીની કાર્યવાહીથી અનેક આંગડીયા પેઢીઓ બંધ કરી દેવાઇ છે...