શહેરા નગરમાં આવેલી શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ બાળકો અને શાળાના શિક્ષકો સાથે બાળ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઉપસ્થિત બાળકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત બાળ લગ્નથી થતું બાળકોને નુકસાન, બાળ લગ્ન કરાવનાર અને બાળ લગ્નને પ્રોત્સાહન આ