સાવરકુંડલા: શહેરના મણીનગર વિસ્તારમાં જીવજંતુ કરડતા યુવાનની તબિયત બગડી, વધુ સારવાર માટે અમરેલીના હોસ્પિટલમાં ખસેડાયા
Savar Kundla, Amreli | Sep 1, 2025
સાવરકુંડલા શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા યાસીનભાઈ જાદવને ઝેરી જીવજંતુએ કરડતા તેમની તબિયત લથડી. પ્રાથમિક સારવાર બાદ વધુ...