વર્ષ 2025ની અંતિમ સંધ્યાએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલની સુપ્રસિદ્ધ પંચામૃત ડેરીએ પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવા વર્ષની શરૂઆત પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિ લઈને આવશે. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોના આર્થિક વિકાસને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્