સુરેન્દ્રનગર રાહુલભાઈ શાંતિલાલ પટેલે તેઓ માટેલ દર્શન કરવા જતા હતા ત્યારે રતનપર બાયપાસ એચડી પેટ્રોલ પંપ પાસે તેઓનો એપલ કંપનીનો મોબાઇલ ₹35,000 ની કિંમત નો પડી ગયો હોવાની નેતમ ટીમને જાણ કરી હતી તે નેત્રમ ટીમ દ્વારા પેટ્રોલ પંપ ના સીસીટીવી તેમજ અન્ય સીસીટીવી શોધી અને એક ફોરવીલ કાર ચાલક નંબર જીજે વન એચ એસ 97 92 વાળાએ આ મોબાઈલ પડી ગયેલ હોય અને તેને મળેલ હોય અતિ તેની પાસેથી પરત મેળવી અને મૂળ માલિકને ₹35,000 નો એપલ કંપનીનો મોબાઇલ પરત આપવામાં આવ્યો હતો