તળાજા: તળાજામાં રવિ કૃષિ મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું
તળાજા શહેરમાં પાલીતાણા રોડ ઉપર આવેલા ગજાનંદજીના રવિ કૃષિ મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તળાજાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી સહિત ખેતીવાડીના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા