રાજુલા: કોવાયા ગામે સિંહ પરિવારના રખોપા અલ્ટ્રાટેક કંપનીના પાવર પ્લાન્ટ ગેટ પર પહોંચ્યા ત્રણ સિંહ પહોંચ્યા નો વિડીયો થયો વાયરલ.
Rajula, Amreli | Nov 29, 2025 રાજુલાના કોવાયા ગામે સિંહ પરિવારના રખોપાં.કોવાયા ગામની અલ્ટ્રાટેક કંપનીના TPP પાવર પ્લાન્ટ ગેટ પર પહોંચ્યા 3 સિંહો કંપનીના પાવર પ્લાન્ટ ગેટ પર 3 સિંહોના રખોપાં.ગેટ પર સિંહો બિરજમાન થતા કંપનીની ચોકીદારી કરતા હોય તેવા દૃશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા.3 સિંહોનો અદ્ભુત વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો.......