માંગરોળ: માંગરોળમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને માંગરોળ ડો.એસોસિએશન દ્રારા CPR અને BLS ટ્રેનિંગ યોજાણી
માંગરોળમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા CPR અને BLS ટ્રેનિંગ યોજાણી   ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા  CPR અને BLS ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ શહેરના આરોગ્ય સ્ટાફ અને ડોક્ટર્સએ હાજરી આપીને પ્રોગ્રામને સફળ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રેનિંગમાં ડિજિટલ પ્રોજેક્ટર સિસ્ટમથી CPR અને BLS વિશે માહિતી આપવામાં આવી હતી અને ડો.માહિર મેમણ સાહેબ દ્વારા પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. રસપ્રદ