જેસર: બીલા ગામે મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી ધાર્મિક કાર્યક્રમો કરાયા પોલીસનો બંદોબસ્ત રહ્યો
Jesar, Bhavnagar | Sep 6, 2025
જેસર તાલુકાના બીલા ગામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દિવસ કાર્યક્રમ કર્યા હતા જેવા મુસ્લિમ...