મહેમદાવાદ: કેસરા બાલાજી હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસમાં અમરનાથ તૅમજ બાર જ્યોતિર્લિંગ જેનું ઉદ્ઘાટન કરી શિવભક્તો માટે ખુલ્લું મુકાયુ
Mehmedabad, Kheda | Aug 7, 2025
કેસરા ગામે અતિસુંદર તૅમજ અદભુત ગુફાઓની અંદરથી પસાર થઇ બાબાબર્ફીલા અમરનાથ તૅમજ બાર જ્યોતિર્લિંગ જેનું ટ્રસ્ટીશ્રીના હસ્તે...