ઘોઘા: ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રસાદીના ભાગરૂપે અંદાજિત 4 ટન ગુંદીના લાડવા બનાવવામાં આવ્યા
Ghogha, Bhavnagar | Aug 22, 2025
દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રસાદ નું આયોજન કરવામાં...