આહવા: ડાંગના માર્ગો બન્યા સુરક્ષિત: ૨૦૦ કિ.મી. માર્ગ પર જંગલ કટિંગની કામગીરી પૂર્ણ
Ahwa, The Dangs | Oct 21, 2026 ડાંગમાં વાહનચાલકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ. ૨૦૦ કિ.મી.થી વધુ માર્ગો પર જંગલ કટિંગ અને ૧૦૦ કિ.મી.થી વધુ માર્ગો પર ગેરુ-ચૂનાની કામગીરી પૂર્ણ કરાઈ. ઘાટ માર્ગો પર દૃશ્યતા વધારવા ખાસ આયોજન.