હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગોવંશખતા યુવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાઇ
Halvad, Morbi | Sep 15, 2025 હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં આજરોજ સવારે એક ગૌવંશ ખાબકતા બનાવની જાણ સ્થાનિક ગૌ પ્રેમી યુવાનોને થતા યુવાનો દ્વારા તાત્કાલિક નર્મદા કેનાલ ખાતે પહોંચીને ગૌવંશને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી ગૌવંશને કેનાલમાંથી સફળતા પુર્વક બહાર કાઢવામાં આવ્યું હતું...