ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચનામુજબ ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ રાઠોડ ના માર્ગદર્શન મુજબ આજરોજ સિહોર તાલુકાના ઘાંઘળી ગામે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રી કનુભાઈ ગોહિલના ફાર્મ ખાતે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જીલ્લા પંચાયત વિરોધપક્ષના નેતાશ્રી બળદેવભાઈ ના અધ્યક્ષ સ્થાને "ઘાંઘળી જિલ્લા પંચાયત" ની પ્રથમ બેઠક યોજાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે ઘાંઘળી જિલ્લા પંચાયત શીટના પ્રભારી હાજર