ખંભાળિયા: સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરનાર આરોપીને દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો
Khambhalia, Devbhoomi Dwarka | Sep 11, 2025
દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયામાં લોખંડની જાહેરાત આપી છેતરપિંડી કરનાર આરોપી તેજરામ ભરતલાલ મીણા ને દેવભૂમિ દ્વારકા...