બનાસ ડેરીની ચૂંટણીમાં 1,294 મતદારો મતદાન કરશે જિલ્લા કલેકટરે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મંગળવારે સાંજે 7:00 કલાકે જિલ્લા કલેક્ટર એ વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસ ડેરીના 16 મતદાર મંડળો માટે 1294 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.