પેટલાદ: નાર વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Oct 9, 2025 પેટલાદ તાલુકાના નાર ગામે ખરી પાછળના વિસ્તારમાં વારલી મટકાનો જુગાર રમાડતા પેટલાદ ગ્રામ્ય પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.