રાજપીપળા ખાતે આવેલ નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે બે દિવસ છે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં નર્મદા જિલ્લાની બાળકોએ પ્રાકૃતિક બનાવીને નવદુર્ગા હાઇસ્કુલ ખાતે સ્ટોલ ઉભા કર્યા હતા ત્યારે તિલકવાડા તાલુકા માંથી આવેલ મોરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પોતાના પ્રોજેક્ટ સુંદર રીતે સમજાવ્યો હતો.