જેસર: તાતણીયા ગામે આવેલ હજરત ગેબનશા પીર દરગાહ ખાતે કાર્યક્રમો કરાયા મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી
Jesar, Bhavnagar | Aug 2, 2025
જેસર તાલુકા ના તાતણીયા ઞામે હજરત ઞેબનશાહ પીર ની દેગ ની ન્યાજ રાખવા આવેલ જેસર ના તાતણીયા ઞામે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ...