જિલ્લાના જીરા કામેશ્વર સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે સાંસદ રૂપાલાએ ઉધોગપતિઓ ને શું કરી અપીલ.
Amreli City, Amreli | Nov 2, 2025
અમરેલી જિલ્લા ના જીરા ગામે સર્વ સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે સાંસદ પરસોતમ રૂપાલાએ કરી અપીલ.અતિવૃષ્ટિના સમયે નાની મોટી મુશ્કેલીઓનો સામનો ગ્રામ્ય પંથક કરી રહ્યો છે - પરસોતમ રૂપાલા.એવા સમયે રહી સરકાર અને ભારત સરકાર રસ્તાઓ કાઢીને સફળતા પૂર્વક પાર કરવાના પ્રયાસો કર્યા છે - પરસોતમ રૂપાલા..સૌ સાથે મળીને આમા યોગદાન આપીને કંઈક ને કંઈક સક્રિયપણે આ સંકટમાં સાથીદાર બનીએ - પરસોતમ રૂપાલા.....