લીલીયા: અમરેલી-લીલીયા ફોર ટ્રેક રોડ કામગીરીમાં બેદરકારીનો આક્ષેપ : આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખનો વીડિયો વાયરલ
Lilia, Amreli | Aug 18, 2025
અમરેલી-લીલીયા રોડ પર ચાલી રહેલી ફોર ટ્રેક રોડ કામગીરી અંગે તંત્રની બેદરકારી બહાર આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આજે...