નિઝર: તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકો આજે સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો.
Nizar, Tapi | Sep 23, 2025 કુકરમુડા અને નિઝર તાલુકા ખાતે થી મંગળ વારના સવારે 10 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધ નુ એલાન આપવામાં આવ્યું હતું જેને લઇ આજે બંને તાલુકાના વેપારી અને દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી બંધને ટેકો આપ્યો હતો અને મૃતક જયેશ ભાઈ ને શ્રદ્ધાજંલી આપી તેમને ન્યાય મળે અને હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે સહિત ની માગ સાથે બજારો અને દુકાનદારો બંધમાં જોડાયા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે જરૂરી.