જામનગર શહેર: ઐતિહાસિક ભૂજીયા કોઠાને તહેવારોમાં રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો
જામનગરની ઐતિહાસિક ઇમારતોને તહેવારોના સમયમાં રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે ભુજીયા, લાખોટા તળાવ સહિતની ઐતિહાસિક ઈમારતોમાં રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે, આ નજારો જોવા મોડી રાત્રે શહેરીજનો ઉમટી પડે છે.