પેટલાદ: શહેરમાં સંતરામપુરા નજીક આંગણવાડીમાં પોષણ કીટનું વિતરણ કરાયું,જિલ્લા મહામંત્રી સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Sep 26, 2025 પેટલાદ શહેરમાં ઇસરામાં રોડ ઉપર સંતરામપુરા નજીક આંગણવાડીમાં પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા માતાઓને વિવિધ પોષણ કીટો આપવામાં આવે છે.જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા મહામંત્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.