સાવરકુંડલા: સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈનો વિડિયો વાયરલ:પ્રગતિ બેંક અને ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણીની કરી ભરપૂર પ્રશંસા
Savar Kundla, Amreli | Sep 2, 2025
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈએ પ્રગતિ બેંક કો-ઓપ. સોસાયટી તથા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રશંસા કરી હતી. તેમણે...