નાંદોદ: રાજપીપળામાં આવેલ માધવબાગ માં ઈડા દેખાતા સમગ્ર સોસાયટીના લોકો ભેગા થયા ફોરેસ્ટ વિભાગને જાણ કરી.
Nandod, Narmada | Aug 31, 2025
રહીશો એ જણાવ્યું હતું કે અમારે સોસાયટીના મેન રસ્તા પર દેખાડ માંથી 20 જેટલા ઈંડા નીકળતા રાજપીપળા ફોરેસ્ટ વિભાગની ટેલીફોની...