મેઘરજ: ડેપ્યુટી DDO ની અધ્યક્ષતા માં નગરની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ડેપ્યુટી DDO ની અધ્યક્ષતા માં નગર ની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અરજદારો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત કર્મીઓ ને ડે.DDO દ્વારા જરૂરી સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા