અમદાવાદમાં જજીસ બંગલો રોડ ઉપર માનસી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.. કાર ચાલકને અકસ્માત નડ્યો .. કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર થી ધડાકા ભેર અથડાઈ હતી.. જો કે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ...જોકે રવિવારે 10:00 વાગ્યાનો જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કારને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે