વલભીપુર તાલુકામાં પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલા વીજકાપના નિર્ધારિત સમય બાદ પણ વીજ પુરવઠો શરૂ ન થતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો. નવમી તારીખે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ રાત્રીના આઠ વાગ્યા સુધી પણ વીજળી ન આવતા તાલુકા વાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.