પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકી એ સોસિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ કર્યો છે,જેમાં તેઓ ખેડૂતો દ્વારા મહામહેનતે પકવવામાં આવતો પાકનો ભાવ ઓછો મળતો હોવાની વાત કરી આજે મોંઘવારીમાં વધી વસ્તુઓના ભાવ વધ્યા પણ પાકના ભાવ વધ્યા નથી તેમ કહ્યું હતું.