ઝાલોદ: ઝાલોદ કોર્ટની લોક અદાલતમાં 962 કેસોનો નિકાલ થયો
Jhalod, Dahod | Sep 14, 2025 ઝાલોદ કોર્ટની લોક અદાલતમાં 962 કેસોનો નિકાલ થયો ઝાલોદ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં સમાધાનને પાત્ર એવા જુના તથા નવા કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ રાહત અનુભવી હતી.આ લોક અદાલતમાં એડી. ચીફ જ્યુડી. મેજી. એસ. એ. ટેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વકીલ મંડળના પંકજભાઇ પારિક,સેજલ વસૈયા અને ડી.કે નિનામા સહિતના હોદ્દેદારો, નાઝર, વકીલો, બેંક કર્મચારીઓ અને કોર્ટના સ્ટાફ સભ્યો