મોડાસા: શહેરમાં સહયોગ ચોકડીથી ભવનાથ સુધી સાયકલિંગ યોજાઈ
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પાદિક ની આગેવાનીમાં સાયકલિંગ યોજવામાં આવી મોડાસાના સહયોગ ચોકડી થી ભવનાથ મંદિર સુધી સાયકલિંગ યોજવામાં આવી હતી કુલ 140 કિલોમીટરની આ સાયકલિંગમાં કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા