બોરસદ: નાપા તળપદ ટોલ બસસ્ટેન્ડ પાસે પાન પેલેસમા સીસીટીવી કેમેરા ન લગાવતા દુકાનદાર સામે ગુનો નોંધાયો
Borsad, Anand | Oct 30, 2025 પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે નાપા તળપદ ટોલ બસ સ્ટેન્ડ નજીક પાન પેલેસ ની દુકાને સીસીટીવી કેમેરા ન લગાડેલ હોય જાહેરનામાનો ભંગ થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી