માણાવદર: ના જીંજરી રોડ ઉપર 1 શખ્સ પર હુમલો પોલીસ ફરિયાદ નોંધાઈ
માણાવદરના જિંજરી રોડ ઉપર જતા હોય તે વખતે હસન જુસબભાઇ લાડકએ પ્રહલાદસિંહ ઉર્ફે કાનો મહાવીરસિંહ ઝાલાને ગમે તેમ જાહેરમાં મા-બેન સમાણી ભુંડી ગાળો કાઢી તથા ફરીયાદી ગળો કાઢવા ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ તુરંત જ તેના ઘરેથી લાકડી લઇ આવી માર માર્યાની ફરિયા નોંધાઈ