માંગરોળ: માંગરોળના કરાટે ખેલાડીઓની શાનદાર સિદ્ધિ: રાજકોટ અને જામનગરમાં ગોલ્ડ મેડલનો ડંકો
માંગરોળના કરાટે ખેલાડીઓની શાનદાર સિદ્ધિ: રાજકોટ અને જામનગરમાં ગોલ્ડ મેડલનો ડંકો રાજકોટના મલ્ટી પર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેટલ બિષ્ટ ક્લાસ 001 કરાટે સ્પર્ધામાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરાટે સેલ્ફ ડિફેન્સ માંગરોળના 11 ખેલાડીઓએ ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં અન્ડર-9, અન્ડર-11 અને અન્ડર-14 જેવી વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ પોતાની કુશળતા દર્શાવી હતી. આ સ્પર્ધામાં અન્ડર-9 કેટેગરીમાં ખેલાડી ખિલચી અઝલાનખાન આદિલખાને