ગુજરાતના યુવાધનને બરબાદ કરતા નશાના દૂષણ સામે કચ્છ જિલ્લા NSUI એ છેડ્યું જંગ! . સમગ્ર ગુજરાતમાં NSUI દ્વારા "NSUI નો સંકલ્પ ડ્રગ્સ મૂક્ત કેમ્પસ " નામના કાર્યક્રમનું આયોજન થયેલ છે.જેમાં સમગ્ર ગુજરાતની કોલેજોના કેમ્પસમાં nsui ની ટીમ જઈ રહી છે અને ડ્રગ્સ ની વિરૂધ્ધ માં મુહિમ ચલાવી રહી છે. અને ડ્રગ્સ મુકત કેમ્પસ ની શપથ લેવડાવી રહી છે. જેના અનુસંધાને આજ આ યાત્રા આર. આર. લાલન કોલેજ ભુજ ખાતે આવી પહોંચેલ હતી કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જા