હવામાન વિભાગના અશોક કુમારે કહ્યું કે "આજની આગાહી મુજબ, આગામી સાત દિવસમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશોમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે. આજે ખાસ કરીને ગુજરાત પ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી..
અમદાવાદ શહેર: આગામી સાત દિવસમાં ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી જારી - હવામાન વિભાગના અશોકકુમારે આપી પ્રતિક્રિયા - Ahmadabad City News