પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી નૉ આપ ના કાર્યકર સાથે ની વાર્તાલાપ નો ઓડિયો થયો વાયરલ
Amreli City, Amreli | Nov 9, 2025
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું ટ્વીટ.આપના કાર્યકર સાથે પરેશ ધાનાણીનું ધગધગતો વાર્તાલાપ થયો વાયરલ..કુલડીમાં ગોળ ભાંગવા નીકળેલ ગોપાલ ઇટાલીયાના કાર્યકરને જડબાતોડ જવાબ આપતા પરેશ ધાનાણી.ખેડૂતોના દેવા માફીની માંગ લઈને ગોપાલભાઈ નીકળે તો કોંગ્રેસ ગોપાલભાઈની સાળ પકડીને નીકળશે - પરેશ ધાનાણી.પરેશ ધાનાણીની આપ કાર્યકર સાથેની લમણાંઝીંકનો ઓડિયો વાયરલ કરી ધાનાણીએ કર્યું ટ્વીટ.જે અંગે નો ઓડિયો 9/11/25 ને એક કલાક ની આસ પાસ થયો વાયરલ.