Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: મોડસર નજીક ટ્રકની ટક્કરે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત

Bhuj, Kutch | Jun 28, 2026
ભુજ તાલુકાના વાત્રા ગામના બે સગા ભાઈઓને મોડસર-જવાહરનગર રોડ પર ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલક હૈયાત ઝુર્યાને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે પાછળ બેઠેલા તેના નાના ભાઈ કાદર ઝુર્યાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કાદરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે પદ્ધર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS