ગણદેવી: આંતલિયા શાંતિનગરમાંથી સુઝુકી એક્સેસ 125 મોપેડની ચોરી, અજાણ્યા ચોર સામે ગુનાની નોંધ
ગણદેવી તાલુકાના આંતલિયા શાંતિનગર વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરે ચોરી કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોપેડની કિંમત અંદાજે ₹40,000 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. બીલીમોરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધ્યો છે.