મોરવા હડફ: મોરવાહડફ સામાજીક વનીકરણ વિભાગના સિનિયર ક્લાર્ક શંકરભાઈ બારીયાને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા
Morwa Hadaf, Panch Mahals | Sep 2, 2025
મોરવા હડફ ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે તા.1 સપ્ટેમ્બર સોમવારના રોજ 76માં વનમહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.જેમા નાણાપંચના...