ભરૂચ: ભરૂચના જે.બી. મોદી પાર્ક પાસે આવેલ કૃત્રિમ કુંડમાં આજે સાતમા દિવસે 55 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું
Bharuch, Bharuch | Sep 2, 2025
ભરૂચના જે.બી. મોદી પાર્ક પાસે આવેલ કૃત્રિમ કુંડમાં આજે સાતમા દિવસે 55 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું....