અંકલેશ્વર: જીઆઈડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલ રૂ. ૧૧લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં કસૂરવારને બે વર્ષની સાદી કેદ સજા ફટકારી હતી
Anklesvar, Bharuch | Sep 10, 2025
અંકલેશ્વર જીઆઈડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલ રૂ. ૧૧લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં કસૂરવારને બે વર્ષની સાદી કેદ તેમજ ચેકની...