વલસાડ: તિથલ રોડ પર ભાનુવીલામાં રહેતો ૨૫ વર્ષીય ઉમંગ વાછાણી ગુમ
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 3:15 કલાકે જાહેરનામા દ્વારા આપેલી વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર ભાનુવીલા એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૨૦૩માં રહેતા ૪૭ વર્ષીય સોનલબેન દીલીપભાઈ વાછાણીનો ૨૫ વર્ષીય પુત્ર ઉમંગ દીલીપભાઈ વાછાણી તા. ૧૦/૧૦/૨૦૨૫ના રોજ ગુમ થયો હતો. શોધખોળ કરવા છતાં મળી ન આવ્યો હતો.જે કોઈને પણ આ યુવકને ભાર મળે તો પોલીસ મથકે જાણ કરવી.