કેશોદ: અજાબ જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ સંગઠન દ્વારા સ્નેહમિલન યોજાયું
કેશોદ તાલુકાના અજાબ જિલ્લા પંચાયત સીટના ગામડાના કાર્યકર્તા ને નવા વર્ષની શુભેચ્છા બેઠક રાખવામાં આવેલ આ તકે ધારાસભ્ય દેવા માલમ ડોક્ટર જય ત્રિવેદી તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ , તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પતિ જિલ્લા પંચાયત સીટ ના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા