માંગરોળ: માંગરોળ શહેર ની ગોપાલ કૃષ્ણ ગૌશાળા તેમજ PGVCL ના સહોયગ થી માંગરોળ માટે નવી એમ્બ્યુલન્સ સેવા સરુ
માંગરોળ ખાતે આવેલ ગોપાલ કૃષ્ણ ગૌશાળા તેમજ PGVCL ના સહોયગ થી માંગરોળ માટે નવી એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા પાલીકા પ્રમુખ સહીતના લોકોની ઉપસ્થિતિમાં રીબીન કાપી એમ્બ્યુલન્સ સેવા ને આજથી લીલી ઝંડી આપી હતી માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના અવતરણ ના દિવસે માંગરોળ શહેરમાં મુકામે આવેલ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌ-શાળા દ્વારા પી.જી.વી.સી.એલ. ના આર્થિક સહયોગથી માંગરોળ શહેરના લોકોની સુખ