કડી: ગુજસીટોક સહિતનાં ગુનામાં સંડોવાયેલ કડી નાં કુખ્યાત આરોપી હનીફ ઉર્ફે જાડીએ કડી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું
Kadi, Mahesana | Aug 27, 2025
કડી શહેરના કુખ્યાત ગુનેગાર હનીફ ઉર્ફે જાડી એ કડી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.2018માં મહેસાણા Dy.sp મંજીતા વણઝારા પર...