માંગરોળ: માંગરોળ શહેર અને શીલ ગામે કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માંગરોળ ખાતે સમસ્ત કોળી સમાજ માંગરોળ માળીયાહાટીના ચોરવાડ સહીત સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું પ્રથમ મહાઆરતી બાદ ઓપરેશન સીન્દુર અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી નવરાત્રી મહોત્સવ શરૂ કર્યો હતો કોળી સમાજ ના સીનિયર જુનીયર ભાઇઓ બહેનોએ રાસગરબાની રમઝટ બોલાવી મુખ્ય મહેમાન તરીકે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તથા અન્ય સહક