ભુજ: LLDC વિન્ટર ફેસ્ટિવલથી કચ્છમાં હસ્તકલા, લોકસંસ્કૃતિ અને સંગીત પરંપરાનો નવો રોમાંચ, અમીબેન શ્રોફએ વિશેષતા જણાવી
કચ્છની સમૃદ્ધ હસ્તકલા, લોકસંસ્કૃતિ, સંગીત અને પરંપરાઓને ઉજવતો ઉત્સવ એટલે *એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ*. આ વર્ષે *૨૧ થી ૨૫ જાન્યુઆરી* દરમ્યાન યોજાઇ રહ્યો છે. જે કારીગરો અને કલાકારો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપની શુભ ઉપસ્થિતિ અમારાં માટે ગૌરવ અને ઉત્સાહપૂર્ણ બની રહેશે. *ઉદ્ઘાટન તારીખ:* ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ *સમય:* સાંજે ૪:૦૦ વાગ્યે *સ્થળ:* એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ, ભુજ–ભચાઉ હાઇવે, અજરખપુર, (તા